ભાણવડ તાલુકાના ઘુમલી ગામે પ્રાચિન નવલખા મંદિર આવેલું છે. આ ઘૂમલી ભૂમિલિકા કે ભૂભૂતપલ્લી ગામ તરીકે પ્રાચિન સમયમાં ઓળખાતું હતું….
પુત્ર કંસારીનું મંદિર “સતી” ની વાર્તા સાથે સંકળાયેલું છે, જે શાપને કારણે ઘુમલીનો નાશ થયો હતો. આ સ્થળ દક્ષિણ પશ્ચિમથી…
ભાણવડ તાલુકાના હાથલા ગામના પાદરમાં શનિદેવનું મંદિર આવેલું છે. જામનગર અને પોરબંદર જિલ્લાની સરહદ ઉપર આવેલા હાથલા ગામનું આ મંદિર…
હાલાર અને સોરઠની ધરતીની સરદહ ઉપર આવેલ હરસિધ્ધિમાતાનું તિર્થધામ ભગવાન શ્રી ક્રિષ્ના તથા રાજા વિક્રમાદિત્યના કુળદેવીનું સ્થાનક છે. હાલરના સાગરકાઠાની…
બેટ દ્વારકામાં ગુરૂ ગોવિંદસિંહજીના પંચ પ્યારા પૈકીના એક ભાઇશ્રી મોહકમસિંહજીનું વતન હતું. તેમની કર્મભૂમિમાં આ ગુરૂદ્વારાનું નિર્માણ થયું છે. ૧૯૯૯…
કલ્યાણપુર તાલુકાની સરહદે રાણ પીંડારાના નામથી ઓળખાતું પીંડારા ગામ, પાંડવોના યુગની ઐતિહાસિક ઘટનાઓ સાથે સંકળાયેલું મનાય છે. મહાભારત યુધ્ધ પછી…
ભાણવડથી ખંભાળિયા જવાના રસ્તા પર ત્રણ નદિઓના સંગમ સ્થળ વચ્ચે આવેલું આ પ્રાચિન ઇન્દ્રેશ્વર મંદિર ત્રિવેણી સંગમને કારણે નયનરમ્ય સ્થળ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં પોરબંદર જિલ્લાની સરહદ ઉપર આવેલ બરડા ડુંગરમાં જામ રાજવીઓના વખતમાં કિલેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું…
શ્રી હાલાર – તીર્થ આરધનાધામ , ડેમના પાણીની મોજાના તરંગો, વિવિધ ફળોના બગીચા નજીક, પશ્ચિમ સમુદ્રના કાંઠે, આ પ્રભાવશાળી શ્રદ્ધાંજલિના…
મુખ્ય બેટ દ્વારકા શ્રી કૃષ્ણ મંદિરથી 5 કિલોમીટર પૂર્વમાં ભગવાન હનુમાન માટે એક ભવ્ય અને અનન્ય મંદિર છે. તે વધુ…