નવું શું છે

નો ઇમેઝ

સામાજિક સુરક્ષા

પ્રકાશિત: 27/09/2018

નીચે મુજબની સમાજ કલ્યાણ યોજનાઓનું સંચાલન મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવે છે – ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય અપંગતા પેન્શન સ્કીમ રાષ્ટ્રીય કૌટુંબિક લાભ યોજના વધુ સામાજિક ન્યાય યોજનાઓ માટે, વેબસાઇટનો સંદર્ભ લો–  https://sje.gujarat.gov.in

નો ઇમેઝ

હથિયાર પરવાના

પ્રકાશિત: 27/09/2018

હથિયાર પરવાનાની સેવાઓ : સેવા આપનાર અધિકારી સ્વ-રક્ષણ હથિયાર પરવાનો જિલ્લા મેજીસ્ટ્રેટ વિસ્ફોટક મેગેઝિન માટે લાઇસેંસ જિલ્લા મેજીસ્ટ્રેટ પાક રક્ષણ હથિયાર પરવાનો સબ ડિવિજનલ મેજીસ્ટ્રેટ કુવા ગાળવા માટે વિસ્ફોટક લાઈસન્સ તાલુકા મેજીસ્ટ્રેટ  

નો ઇમેઝ

જમીન રેકોર્ડ

પ્રકાશિત: 27/09/2018

વિવિધ કરવેરા અને જમીન મહેસૂલની વસૂલાત અને જાળવણી સહિત વિવિધ હેતુઓ માટે જમીનના રેકોર્ડનું સંચાલન કરવામાં આવે છે, જે રાજ્યો માટે આવકનો મુખ્ય સ્રોત હતો. સમગ્ર રાજ્ય માટે વર્ષ 1960 માં કેડસ્ટ્રલ મોજણી પૂર્ણ થઈ હતી. આ મોજણીને  જમીનના રેકર્ડના આધાર તરીકે લેવામાં આવે છે.  વેચાણ, વારસો અને વિતરણ વગેરેને કારણે જમીન પર સ્થાનાંતરણ અને […]