પ્રમાણપત્રો
દેવભૂમિ દ્વારકા જીલ્લાના તમામ તાલુકા મામલતદાર / તાલુકા પંચાયત કચેરીના એટીવીટી / જન સેવા કેન્દ્ર ખાતે નાગરિક કેન્દ્રિત સેવાઓ આપવામાં આવે છે. આ સેવાઓ ઓનલાઇન પણ ઉપલબ્ધ છે.
મુખ્ય સેવાઓ :
- આવકનો દાખલો
- અધિવાસનું પ્રમાણપત્ર
- સીનીયર સીટીઝનનું પ્રમાણપત્ર
- વિધવા પ્રમાણપત્ર
- ચરિત્ર પ્રમાણપત્ર
- ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર
- SC/ST ના જાતી અંગેના પ્રમાણપત્ર
- આર્થિકરીતે પછાત વર્ગના પ્રમાણપત્ર ( નોકરી/શિક્ષણ સિવાય)
- નોન-ક્રીમીલેયરનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર માટે
- નોન-ક્રીમીલેયરનું પ્રમાણપત્ર ભારત સરકાર માટે
- બિનઆરક્ષિત આર્થિક રીતે નબળા વર્ગ ( નોકરી/શિક્ષણ માટે )
- ખેડૂત હોવાનું પ્રમાણપત્ર
- વારસાઈ પ્રમાણપત્ર
મુલાકાત: https://digitalgujarat.gov.in
એટીવીટી / જન સેવા કેન્દ્રો
સ્થળ : સંબંધિત મામલતદાર / તાલુકા વિકાસ અધિકારીની કચેરી | શહેર : તમામ તાલુકાઓ