બંધ કરો

સામાજિક સુરક્ષા

નીચે મુજબની સમાજ કલ્યાણ યોજનાઓનું સંચાલન મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવે છે –

  • ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના
  • ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના
  • ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય અપંગતા પેન્શન સ્કીમ
  • રાષ્ટ્રીય કૌટુંબિક લાભ યોજના

વધુ સામાજિક ન્યાય યોજનાઓ માટે, વેબસાઇટનો સંદર્ભ લો–  https://sje.gujarat.gov.in

મુલાકાત: http://nsap.nic.in/guidelines.html

સમાજ સુરક્ષા કચેરી

ખંભાલીયા - લાલપુર બાયપાસ, ખંભાલીયા
સ્થળ : જીલ્લા સેવા સદન | શહેર : ખંભાળિયા | પીન કોડ : 361305
ફોન : 02833-232804