બંધ કરો

પ્રમાણપત્રો

દેવભૂમિ દ્વારકા જીલ્લાના તમામ તાલુકા મામલતદાર / તાલુકા પંચાયત કચેરીના  એટીવીટી / જન સેવા કેન્દ્ર ખાતે નાગરિક કેન્દ્રિત સેવાઓ આપવામાં આવે છે. આ સેવાઓ ઓનલાઇન પણ ઉપલબ્ધ છે.

મુખ્ય સેવાઓ :

  • આવકનો દાખલો
  • અધિવાસનું પ્રમાણપત્ર
  • સીનીયર સીટીઝનનું પ્રમાણપત્ર
  • વિધવા પ્રમાણપત્ર
  • ચરિત્ર પ્રમાણપત્ર
  • ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર
  • SC/ST ના જાતી અંગેના પ્રમાણપત્ર
  • આર્થિકરીતે પછાત વર્ગના પ્રમાણપત્ર ( નોકરી/શિક્ષણ સિવાય)
  • નોન-ક્રીમીલેયરનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર માટે
  • નોન-ક્રીમીલેયરનું પ્રમાણપત્ર ભારત સરકાર માટે
  • બિનઆરક્ષિત આર્થિક રીતે નબળા વર્ગ ( નોકરી/શિક્ષણ માટે )
  • ખેડૂત હોવાનું પ્રમાણપત્ર
  • વારસાઈ પ્રમાણપત્ર

મુલાકાત: https://digitalgujarat.gov.in

એટીવીટી / જન સેવા કેન્દ્રો

સ્થળ : સંબંધિત મામલતદાર / તાલુકા વિકાસ અધિકારીની કચેરી | શહેર : તમામ તાલુકાઓ