બંધ કરો

જીલ્લો – એક નજરે

વિગત માહિતી
અક્ષાંસ 21.89º N to 22.31º N
રેખાંશ 69.33º N to 69.71º E
ક્ષેત્રફળ 4,051 Sq Km
અરબી સમુદ્ર, પોરબંદર જીલ્લા અને જામનગર જીલ્લાથી ઘેરાયેલું.
પ્રાંત 1. દ્વારકા પ્રાંત
2. ખંભાળીયા પ્રાંત
તાલુકા

1. ખંભાળીયા
2. ભાણવડ
3. દ્વારકા
4. કલ્યાણપુર 

ગામોની સંખ્યા 249
ગ્રામ પંચાયત 239

નગરપાલિકાઓ

1. દ્વારકા
2. ખંભાળીયા
3. ઓખા
4. સલાયા
5. રાવલ
6. ભાણવડ
વસ્તી (2011  મુજબ)  કુલ     : 7,52,484
પુરુષ  : 3,86,566
સ્ત્રી     : 3,65,918

શહેરી : 5,10,689
ગ્રામ્ય : 6,60,013

વસ્તી વૃદ્ધિ 20.77 % (2001-2011)
વસ્તી ગીચતા 183 વ્યક્તિ ચો.કિમી. દીઠ
જાતી ગુણોતર 938 સ્ત્રી, 1000 પુરુષ દીઠ
સાક્ષરતા દર 69%
વરસાદ 2594 mm (વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ ની સરેરાશ)
કૃષિ પાક મગફળી, કપાસ,ઘઉં, શાકભાજી
ખનીજો બોકસાઇટ, ચૂનાનો પથ્થર
ઉદ્યોગ ઓઈલ રીફાયનરી, મીઠું, સોડા
નદી નદી : ગોમતી, ઘી
ડેમ : સાની, સિંહણ, વર્તુ, ઘી, વેરાડી
શિક્ષણ પ્રાથમિક શાળા : 643
માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળા : 160
કોલેજો : 6
આરોગ્ય કેન્દ્ર પી.એચ.સી : 23
સી.એચ.સી. : 4
શહેરી કેન્દ્ર : 5