વિગત | માહિતી |
---|---|
અક્ષાંસ | 21.89º N to 22.31º N |
રેખાંશ | 69.33º N to 69.71º E |
ક્ષેત્રફળ | 4,051 Sq Km અરબી સમુદ્ર, પોરબંદર જીલ્લા અને જામનગર જીલ્લાથી ઘેરાયેલું. |
પ્રાંત | 1. દ્વારકા પ્રાંત 2. ખંભાળીયા પ્રાંત |
તાલુકા |
1. ખંભાળીયા |
ગામોની સંખ્યા | 249 |
ગ્રામ પંચાયત | 239 |
નગરપાલિકાઓ |
1. દ્વારકા 2. ખંભાળીયા 3. ઓખા 4. સલાયા 5. રાવલ 6. ભાણવડ |
વસ્તી (2011 મુજબ) | કુલ : 7,52,484 પુરુષ : 3,86,566 સ્ત્રી : 3,65,918 શહેરી : 5,10,689 |
વસ્તી વૃદ્ધિ | 20.77 % (2001-2011) |
વસ્તી ગીચતા | 183 વ્યક્તિ ચો.કિમી. દીઠ |
જાતી ગુણોતર | 938 સ્ત્રી, 1000 પુરુષ દીઠ |
સાક્ષરતા દર | 69% |
વરસાદ | 2594 mm (વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ ની સરેરાશ) |
કૃષિ પાક | મગફળી, કપાસ,ઘઉં, શાકભાજી |
ખનીજો | બોકસાઇટ, ચૂનાનો પથ્થર |
ઉદ્યોગ | ઓઈલ રીફાયનરી, મીઠું, સોડા |
નદી | નદી : ગોમતી, ઘી ડેમ : સાની, સિંહણ, વર્તુ, ઘી, વેરાડી |
શિક્ષણ | પ્રાથમિક શાળા : 643 માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળા : 160 કોલેજો : 6 |
આરોગ્ય કેન્દ્ર | પી.એચ.સી : 23 સી.એચ.સી. : 4 શહેરી કેન્દ્ર : 5 |