બંધ કરો

જિલ્લા આયોજન કચેરી

 

જિલ્લા આયોજન કચેરી મારફત જુદી જુદી કામગીરીઓ – પ્રાથિમક મંજૂરી, વહીવટી મંજૂરી, ગ્રાન્‍ટ ફાળવણી, ગ્રાન્‍ટના હિસાબો વિગેરે અલગ અલગ યોજનાઓ – ૧૫%વિવેકાધીન સામાન્ય/ખાસ અંગભૂત,૫%પ્રોત્સાહક, વિવેકાધીન નગરપાલીકા, જિલ્લા વહીવટી હસ્તક (કલેકટરશ્રી)/ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા કક્ષા, ૪૯-વિકાસશીલ તાલુકા, રાષ્ટ્રીય પર્વ, આપનો તાલુકો વાયબ્રન્ટ તાલુકો(એ.ટી.વી.ટી.), ધારાસભ્ય ફંડ, સંસદ ફંડ, સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ(બી.એ.ડી.પી.) વિગેરે માટે કરવામાં આવે છે. વઘુમાં તાલુકા કક્ષાનો પ્‍લાન પણ તૈયાર કરવામાં આવે છે.

સંપર્ક :

જિલ્લા આયોજન કચેરી
કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન,
બીજો માળ, લાલપુર-ધરમપુર રોડ,

ખંભાળીયા-361305

સંપર્ક : 02833 234544
ઈમેલ : dpo_dbd@yahoo [dot]com