પુરવઠા – રેશન કાર્ડ
દેવભૂમિ દ્વારકા જીલ્લાની તમામ તાલુકા મામલતદાર કચેરીના એટીવીટી / જન સેવા કેન્દ્ર માં રેશન કાર્ડ સેવાઓ આપવામાં આવે છે.
આ સેવાઓ ઓનલાઇન પણ ઉપલબ્ધ છે.
રેશનકાર્ડ સેવાઓ :
- નવા રેશનકાર્ડ માટેની અરજી
- રેશનકાર્ડ અલગ કરવા માટેની અરજી
- ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેની અરજી
- રેશનકાર્ડ ગાર્ડિયન માટેની અરજી
- રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટેની અરજી
- રેશનકાર્ડમાં નામ કાઢવા માટેની અરજી
- રેશનકાર્ડમાં ફેરફાર
- રેશનકાર્ડમાં ફેરફાર (બીજા જીલ્લા/તાલુકામાં સ્થળાંતરના કીસ્સામાં)
મુલાકાત: https://digitalgujarat.gov.in
એટીવીટી / જન સેવા કેન્દ્રો
સ્થળ : સંબંધિત મામલતદાર કચેરી | શહેર : તમામ તાલુકાઓ